ll મોહન મનડું મુંઝાય છે મારું....🙏😇ll Shree Chamunda Mataji Satsang Mandala Ishwariya ll ram ram ll
Автор: Shree Chamunda Mataji official
Загружено: 2023-08-09
Просмотров: 72911
ll મોહન મનડું મુંઝાય છે મારું....🙏😇ll Shree Chamunda Mataji Satsang Mandala Ishwariya ll ram ram ll swar bay umaben solanki ll
મનડું મૂંઝાય છે મારુ મનમોહન મનડું મૂંઝાય છે મારુ
હારે સતે દીવે દેખાય છે અંધારું મનમોહન, મનડુ....
કહે અર્જુન આવે મન સુબા
યુદ્ધ ભૂમિમાં દ્રોણ ભીષ્મ આવી ઉભા
હારે મારા સગાને કેમ હું સહારુ, મનડુ...
ગાત્રવ ગળને દાહ દિલમાં બળે છે
ગાત્રવ ગળને મારું ગાંડીવ ગબડે છે
હારે મારુ જીવન જણાય છે અકારું, મનડુ...
ભિક્ષા ભોજન ભલે ભડકીને ખાવું
ચાહું નહીં રાજ અવિનાશી હું આવું
હારે મને કડવું લાગે છે કારભારું, મનડુ....
કુળની અસ્ત્રી બધી રાહ સુકી ચાલે
નીતિ ધર્મ સુકીને ભડકે ભૂંડે હાલે
હારે વણ શંકર જલમેને શું સારું, મનડુ....
કહેને મોરારી મોહ મેલી દેને તારો
ગીતાના જ્ઞાનને વિગતે વિચારો
હારે મેથીયા મેલી દો ને તારું મારું, મનડુ...
આ તો તાય આવ્યા છે મરવા મેદાનમાં
આપને નહીં લાગે તો રાખી ધ્યાનમાં
હારે મને વિરાટ રૂપ વિશ તારું, મનડું...
મોહન મનડું મૂંઝાય છે મારું મોહન મનડુ....
ll આવાજ અવનવા ભજન કીર્તન સાંભળવા માટે અમારી ચેનલ ને લાઇક, સબસ્ક્રાઈબ તેમજ શેર કરવા નમ્ર અપીલ. ll
ll અમારી ચેનલ દ્વારા અમે આપ સહુ ને ભજન કીર્તન દ્વાર ભક્તિ માં ભાવ વિભોર કરવા માટે આતુર છીએ તો આપ અમારી ચેનલ ને સપોર્ટ કરો અને શેર કરો તેમજ સબસ્ક્રાઈબ કરો તેવી નમ્ર વિનંતી ll be
#harharmahadev #chamunda_maa #satsang #satsang_bhajan #satsangi #sanatandharma #hindu #hindutva #shreeram #shreekrishna #ram #krishna #radheradhe #viral #world #india
#trending #
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: