માણસની પ્રકૃતિ ક્યારેય બદલી શકાતી નથી – Dr. Devangi Jogal l JOGI Ayurved | Surat
Автор: Shree Saurashtra Patel Seva Samaj
Загружено: 2025-01-06
Просмотров: 83082
આયુર્વેદમાં એમ.ડી ગોલ્ડમેડાલીસ્ટ અને વર્ષોથી આયુર્વેદમાં પ્રેક્ટીસ કરતા જોગી હોસ્પિટલના ડો. દેવાંગી જોગલે શરીરની પ્રકૃતિના પરિચય સાથે વાતની શરૂઆત કરી હતી. વાત-પિત અને કફ એ પ્રકૃતિ છે. દરેક માણસમાં અલગ-અલગ પ્રકૃતિ જન્મથી હોય છે. તેને બદલી શકાતી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા અભ્યાસ મુજબ દુનીયામાં આરોગ્યની સારવાર માટે સૌથી સચોટ પથી (પદ્ધતિ) હોય તો તે આયુર્વેદ છે. માંદા ન પડવું એ આયુર્વેદનું પ્રથમ ચરણ છે. એ પછી માંદાને સાજા કરવાનું આવે છે. વાત-પિત અને કફ એ માણસ શરીરની ત્રણ પ્રકૃતિ છે. આયુર્વેદ માણસની પ્રકૃતિને ધ્યાને લઈ સારવાર કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘરગથ્થુ ઉપચાર એ પરંપરા છે જેમાં આયુર્વેદીક વિજ્ઞાનની સમજ જરૂરી છે. તેમણે નિરોગી રહેવા માટે આહાર વિજ્ઞાનની પણ સમજ આપી હતી. ઘરમાં ખવાતા મુખવાસ પણ ઔષધીનું કામ કરે છે. #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala #JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #AyurvedicTreatment #PrinciplesofAyurveda
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelsevasamajsurat
❋ LinkdIn : / shree-saurashtra-patel-seva-samaj-surat-78...
❋ Twitter : / official_spss
❋ Youtube : / @spss_surat
❋Website : https://www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: