Dr. Jawahar Baxi : Narsinh Mehta Nu Adbhut Jivan Ane Kavita - નરસિંહ મહેતાનું અદ્દભૂત જીવન અને કવિતા
Автор: Gujarati Sahitya Forum
Загружено: 2020-10-04
Просмотров: 2459
23મી જુલાઈ 2020 ની ગુજરાતીનો ગુરુવાર નો પ્રતિભાવ
વિષય : નરસિંહ મહેતાનું અદ્દભૂત જીવન અને કવિતા
ગુજરાતી સાહિત્ય ફોરમની સુંગધ
આજે આઠમાં મણકા સુધી પહોંચી અને ઝડપથી ફેલાઈ રહી છે.... આજે જે હિર સમા એવા આપણા સાહિત્યમાં આગવું નામ જવાહરભાઈ બક્ષીની ઓળખવિધીનું નામ આપવા કરતાં જીવનનો ગુજરાતી સાહિત્ય માટેનો લગાવ અને તેઓની સિદ્ધિઓ વર્ણાવી કોકિલાબેન ચોકસીએ તેઓને ભાવભીનો આવકાર આપ્યો.
ડો. જવાહરભાઈની શરુઆત ગુજરાતી ભાષાનો પ્રેમ “ ગુજરાતી મારી માતાથી છે તયાંથી શુભારંભ કર્યો. તેઓની લખેલ કવિતાઓ તથા ગઝલોનો સમન્વયે એક ફયુઝનનો અહેસાસ કરાવયો એવું ચોક્કસ માની શકાય.
ગુજરાતી ભાષા પ્રાચીન ૧૧ પ્રાકૃતમાંથી અશોકના વખત પછીથી ૨૭ અપભ્રંશ થયાં. અલલાઉદિન ખિલજીના પછીથી રાજ્યમાં ગુજરાતી વડા તરીકે ભાણજીભાઈ પંડયા જય હાટકેશ્વર ના નામ સાથે વડનગરા ના નાગર ૬૮ જણાના કાફલા સાથે સૌરાષ્ટ્ર ગયાં.
નરસિંહ મહેતાનાે જન્મ તળાજા ખાતે સમય ૧૪૦૪ થી ૧૪૧૪ થવાનું કોઇપણ તથ્ય હાથવગુન હોવાથી વચચેના માર્ગ પ્રમાણે જન્મ ૧૪૧૦ થયાંનું મનાયું ...તેઓની કમઁ ભૂમિ જૂનાગઢ રહી. તેઓની યાત્રા પોપટ થી લઇ પરમહંસ સુધીના તેઓના ભજનોમાં ઉલ્લેખ કર્યો છે... યાદગાર ... પદો કે કાવ્ય જેવાંકે આત્મ ચરિત્ર કે ભજન કહી શકાય.
1. જાગને જાદવા કૃષણ ગોવાળિયો
2. જળ કમળ છાંડી જાણે
3. કુંવરબાઇનું મામેરું
4. અખિલ બ્રહ્માંડમાં એક તું એક “શ્રીહરી”
તેઓશ્રી એ સુંદર છણાવટ લોજીકલ રીતે પણ સમજાવી.. જે આજની યાદગાર પળો
વર્ણાવી શકાય..
1. કૃષણ અને નાગણ વચચેનો સંવાદ વિરોધાભાસોમાં પણ સુંદર લોજીકથી સમજાવ્યું
2. મામેરું લઈ જુનાગઢથી દ્વારકા સુધી લોકોની મશ્કરી પણ સહન કરીની ધણી બધી દ્વિધામાં પહોંચવું અને કૃષ્ણએ પુરેલ શેહની સુંદર છણાવટ કરી ...
3. અખિલ બ્રહ્માંડના વરવા વિચાર સાથે ૩૬૦ દિવસ ... ૩૬૦ અક્ષાંસની પૃથ્વી પર જાણે માયાનું વર્તુળ કરીને બેઠાનો અહેસાસની સમજ આપી. છતાં સર્વેસરા શ્રીહરીતું જ છે.
આ સુંદર વ્યાખ્યાનનો ન જોઈતો છતાં પણ સમયનો અભાવને લીધે સમાપન કરવું પડ્યું . ડો. જવાહરભાઈ પાસે ફરીથી જ્ઞાન તથા આ વિષય પર વધુ લાહો આપે એજ ભાવના સાથે આભાર વિધિ કરી. આ વયાખયાનમાં ભાગ લેનાર સર્વે તથા ચિ. રીંકીને તેઓની સુંદર રીતે મેનેજ કરવા માટે ખાસ આભાર... ફરીથી આવતા ગુરુવારની
રાહ જોવી ... એનો વિકલ્પ ન હોવાથી એક નવા વિચારક ... નવા વિષય સાથે....
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: