બલદેવજી નાં અદ્ભુત ચરિત્રો ⚜️ | બલદેવ છઠ | લલીતાજી સ્વરૂપ ભાવના
Автор: PustiGyan Satsang
Загружено: 2025-08-28
Просмотров: 6884
બલદેવજી નાં અદ્ભુત ચરિત્રો | બલદેવ છઠ | લલીતાજી નું સ્વરૂપ
બલરામજી નો જન્મ કેવી રીતે થયો?
શેષનાગ નો અવતાર બલદેવ, શ્રીકૃષ્ણ બલરામ ચરિત્ર
---
📖 About Video:
આજના વિડિયો સત્સંગ માં શ્રીકૃષ્ણ નાં મોટા ભાઈ બલરામ કે જે શેષનાગ નો અવતાર કહેવાય છે તેમનું પ્રાગટ્ય બલદેવ છઠ નાં દિવસે ક્યાં અને કેવી રીતે થયું. તેમજ બલભદ્ર દાઉજી એ કેવાં કેવાં પ્રકારના ચરિત્ર કર્યાં વગેરે બાબત ની ચર્ચા કરવામાં આવી છે. તેમજ ભાદરવા સુદ છઠ નાં દિવસે શ્રી રાધાજીની સખી લલીતાજી નું પ્રાગટ્ય થયું તો આ લલીતાજી નું સ્વરૂપ શું છે તે બતાવવામાં આવ્યું છે.
🎯👨👩👧👦 વિડિયો કોના માટે
🔹 પુષ્ટિમાર્ગી વૈષ્ણવો
🔹 શ્રીમહાપ્રભુજી અને શ્રીઠાકોરજીના ભક્તો
🔹 નવા ભક્તો કે જેમણે પૂષ્ટિમાર્ગ અને શ્રીકૃષ્ણ બલરામની લીલાઓ ઓ વિષે વધુ જાણવા ની જીજ્ઞાસા છે
🔹 દરેક વૈષ્ણવ પરિવારો, જેમને સત્સંગ માં રુચિ છે
------
📚અમારા ચેનલ નો ઉદેશ્ય
🔸 સાચો અને સૈધ્ધાંતિક સત્સંગ કરાવવો
🔸 પુષ્ટિમાર્ગ નાં પાયા ની સમજુતી આપવી
🔸 જે પુષ્ટિમાર્ગ માં નવા વૈષ્ણવો છે તેમને સત્સંગ તરફ વાળવા
🔸 સત્સંગ દ્વારા પુષ્ટિમાર્ગ નો પ્રચાર કરવો
🔸 સત્સંગ દ્વારા વૈષ્ણવો ને શ્રીમહાપ્રભુજી નાં સિધ્ધાંતો થી અવગત કરાવવા
---
🔝
\#Baldevchhath 🙏
\#Shrikrishnleela 🌸
\#BhaktiStory 💫
🏷️🧵
શ્રીકૃષ્ણ, શ્રીનાથજી, પુષ્ટિમાર્ગ, કૃષ્ણ ગુણગાન, બલદેવ છઠ, લલીતા છઠ, ભાદરવા સુદ છઠ,
Shreenathji, Pushtimarg, Devotional Story, Dwarika leela
---
🏷️🏷️
બલદેવજી પ્રાગટ્ય દિવસ, શેષનાગ સ્વરૂપ બલરામજી, પુષ્ટિમાર્ગીય સત્સંગ, પુષ્ટિમાર્ગીય ભાવના
Pushtimarg Devotional Story, krishna bhakti, Baldev Pragtya mahotsav, Pushtimarg me Lalitaji ka Swaroop
🔖🔖
\#Pushtimarg
\#GujaratiBhakti
\#DevotionalKatha
\#SatsangStory
\#ShreeBaldevji
\#pushtimargsatsang \#SpiritualJourney
\#DevotionalVideo
🙏વિડીયો પસંદ આવ્યો હોય તો 👍Like કરો
📝Comment માં "જય શ્રીકૃષ્ણ" અથવા “જય શ્રીવલ્લભ" લખજો.
અને જો હજી સુધી આવાં પુષ્ટિમાર્ગીય સત્સંગ નાં વિડિયો શ્રવણ કરવા માટે PustiGyan Satsang ચેનલને 🔔Subscribed ના કર્યું હોય તો જરૂર કરો. અને સત્સંગ માં જોડાયેલા રહો ✨
📌 અમારા Facebook page ને પણ follow જરૂર કરશો, ત્યાં પણ નવા નવા સત્સંગ ની માહિતી આપવામાં આવે છે.
Facebook Link
https://www.facebook.com/profile.php?...
Contact Us: [email protected]
Thank you for visiting.
જય શ્રીકૃષ્ણ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: