ઘરે રહીને કરવાની કસરતો ચાલવાના જેવાજ ફાયદા સાથે | Walking kind Exercises From Home | Home Cardio
Автор: Dr. Bhavika
Загружено: 2025-12-22
Просмотров: 1373
🏃♀️ઘરેથી જ કરી શકાય એવી વોકિંગ પ્રકારની એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝમાં કોઈ મશીન કે સાધન જરૂરી નથી અને દરેક| ઉંમરના લોકો માટે યોગ્ય છે.
👉 આ વીડિયોમાં તમે શીખશો:
⚡ઘરમાં વોરિ્કંગ જેવી કસરતો
⚡વજન ઘટાડવામાં મદદરૂપ કસરત
⚡પાચન સુધારવા માટેની સરળ કસરત
⚡ઘૂંટણ, કમર અને સાંધા માટે સુરકિ્ષત કસરત
⚡સિનિયર સિટિઝન માટે સરળ એક્સરસાઇઝ
👉 આ કસરતો કોને કરવી જોઈએ?
⚡જે લોકો બહાર વોક કરવા નથી જઈ શકતા!
⚡ઘરેથી ફિટ રહેવા માંગતા લોકો
⚡શરૂઆત કરતા - Beginners
⚡સિનિયર સિટિઝન
⚡વજન ઘટાડવા ઇચ્છતા લોકો
👉 આ કસરતો દરરોજ માત્ર 10–15 મિનિટ કરો અને ધીમે ધીમે ટાઈમે વધારો અને તમારા સ્વાસ્થ્યમાં ફેરફાર અનુભવો.
👍 વીડિયો ગમ્યો હોય તો Like કરો
🔔 Channel ને Subscribe કરો
💬 તમારી શંકા કે સૂચન Comment માં લખો
મારાં બીજા વિડિઓસ જોવા માટે મારી આ ચેનલ ની લિંક પર જાઓ
/ @fithealth-v7p
ની પેઇન
• ઢીંચણ ના દુખાવા માટેની કસરતો | લેવલ 2 - ઢી...
ટેઈલ બોન પેઇન
• ટેઈલ બોન માં દુખાવો માટે કસરતો | Coccyx pa...
સીયાટીકા પેઇન
• સીઆટીકા પેઈન માટેની બેસ્ટ ટ્રીટમેન્ટ | B...
#ઘરેથીવોરિ્કંગ
#ઘરકસરત
#ઘરેથીએક્સરસાઇઝ|
#વોકિંગએક્સરસાઇઝ|
#સ્વસ્થજીવન
#વજનઘટાડો|
#પાચનમાટેકસરત|
#સિનિયરનામાટેકસરત
#ઘૂંટણસુરકિ્ષતકસરત|
#ફિઝિયોથેરાપી
#દરરોજકસરત
#WalkingAtHome
#IndoorWalking
#NoEquipmentWorkout
#HomeExercise
#WalkingWorkout
#DailyExercise
#BeginnerWorkout
#SeniorFitness
#WeightLossExercise
#HealthyLifestyle
#PhysiotherapyExercises
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: