સીઆટીકા પેઈન માટેની બેસ્ટ ટ્રીટમેન્ટ | Best Treatment for Sciatica Pain
Автор: Dr. Bhavika
Загружено: 2025-11-26
Просмотров: 2200
સીઆટીકા પેઇન એટલે કમરના નીચેના ભાગથી લઈને હિપ, બટોક અને પગ સુધી નીકળતી નર્વમાં થતો દુખાવો. આ વિડીયોમાં અમે સાયાટિકાના કારણો, લક્ષણો, ફિઝિકલ થેરાપી એક્સરસાઇઝિસ અને રોજિંદા કેર ટીપ્સ વિશે સરળ ભાષામાં સમજાવ્યું છે.
જો તમે કમરથી પગ સુધી તીવ્ર દુખાવો, સૂંવાળુંપણું, ચુભતો કરંટ, અથવા ચાલવામાં તકલીફ અનુભવતા હો, તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી છે.
🔥આ વિડીયોમાં કવર થયેલ મુદ્દાઓ:
સાયાટિકા શું છે?|
સાયાટિકા પેઇનના મુખ્ય કારણો
૪ ઘરમાં કરી શકાય તેવી સુરકિ્ષત ફિઝિઓ એક્સરસાઇઝ
કમર અને નર્વને રિલીફ આપતી સ્ટ્રેચિસ
બેસવાની અને ઊભા થવાની સાચી પોઝ્મર ટીપ્સ
સાયાટિકા આટકાવવા માટેના અગત્યના ઉપાયો
⚡ક્યારે ડોક્ટરની સલાહ લેવી?|
પગમાં વધારે નબળાઈ
જાંઘ/ગ્રોઇન એરિયામાં સંવેદના ઓછું થવું|
બાથરૂમ કંટ્રોલમાં તકલીફ|
દુખાવો દિવસ-પ્રતિદિન વધતો રહે|
જોવો મારાં આ બીજા હેલ્પફુલ વિડિઓ
કમરના દુખાવા માટેની કસરતો
• કમર ના દુખાવા માટે ની બેસ્ટ કસરતો / Best a...
બેસ્ટ સ્ટ્રેચિંગ કસરતો કમરના દુખાવા માં રાહત માટે
• સ્ટ્રેચિંગ કસરતો કમરના દુખાવામાં રાહત માટે...
ફ્રોઝન શૉલ્ડર માટેની બેસ્ટ ટ્રીટમેન્ટ
• ફ્રોઝન શૉલ્ડર ટ્રીટમેન્ટ | ફ્રોઝન શૉલ્ડર ક...
Thank you આ વિડિઓ જોવા માટે.
જો એ વિડિઓ ગમ્યો હોય તો Like અને મારી ચેનલને subscribe jrurthi કરજો.
#Sciatica
#SciaticaPain
#SciaticaRelief
#BackPainGujarati
#LowerBackPain
#Physiotherapy
#PTExercises
#Sciatica Exercises
#DiscBulge
#SlippedDisc
#PhysioTips
#GujaratiHealth
#LegPainRelief
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: