વસંત પંચમી શ્રીકૃષ્ણનો ઉત્સવ જેને 'મદન મહોત્સવ' પણ કહેવાય છે.
Автор: Vrundavan Vihar
Загружено: 2026-01-08
Просмотров: 24306
#sarvottamstotra#vasantpanchami #shreenathji #VrundavanVihar વસંતોત્સવ ની ભાવના માં આ 41 દિવસ માં,
પેલા વસંત પંચમી થી 10 દિવસ વસંત ના ખેલ નંદ ભવન માં હોય છે , અને આ 10 દિવસ શ્રી યમુનાજી ની સેવા ના છે.
પછી હોરી દંડા રોપણ થી 10 દિવસ ધમાર ના ખેલ પોળ માં હોય છે. અને આ 10 દિવસ શ્રી ચંદ્રાવલીજી ની સેવા ના છે.
ત્યારબાદ , મહા વદ અગયારસ થી 10 દિવસ ફાગ ખેલ ગલિયો માં હોય છે. અને આ 10 દિવસ શ્રીલલિતાજી ની સેવા ના છે.
અને ફાગણ સુદ છઠ થી 10 દિવસ ફાગ ના ખેલ ગામ ની બહાર ના ચોક માં હોય છે. અને આ 10 દિવસ શ્રીરાધાજી ની સેવા ના છે
અને 41 મો દિવસ ડોલોત્સવ જેમાં પ્રભુ ડોલ જુલે છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: