માથે મટકી ને મટકી મા માખણ || 👇લખેલ || mathe mati ne matki ma makhan ||🙏krisna bhajan🙏
Автор: Sarus bhajan bhakti
Загружено: 2026-01-15
Просмотров: 620
માથે મટકી ને મટકી મા માખણ || 👇લખેલ || mathe mati ne matki ma makhan ||🙏krisna bhajan🙏
🎤 Sung by: Jalpa Rathod
📺 Channel: Sarus Bhajan Bhakti
🔔 Subscribe now: / @sarusbhajanbhakti
🕉️ Language: Gujarati | Bhajan | Devotional Song
📄 Disclaimer:
I do not own the original composition or lyrics. This bhajan is sung in my own voice (Jalpa Rathod) for devotional and educational purposes only.
**Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976**, allowance is made for "fair use" for purposes such as education, spirituality, and research.
🙏 This recording is purely spiritual and non-commercial.
............. લખેલ........
માથે છે મટકી ને મટકી મા માખણ
ગોકુળ ગામની ઘેલી ગોવાલણ
માખણ દેવાનું વિસરી ને
એ તો મોહન ને વેચવાને નીસરી રે
મોહન લ્યો કોઈ લેજો મોરારી
મીઠો મધુરો મારો કૃષ્ણ મોરારી
સાદ કરી ગલિયો માં ઘૂમતી રે
એ તો મોહન ને....
કોઈ કહે કાળો ને કોઈ કહે શામ છે
રંગે રૂપાળો એ તો મોરલિધર શામ છે
સુધ બુધ સાન ભાન ભૂલી રે
એ તો મોહન ને....
કોઈ કહે મોંઘો ને કોઈ કહે સોંઘો
કોઈ કહે ભારે ને કોઈ કહે હળવો
ભાવતાલ એ તો ભૂલી રે
એ તો મોહન ને વેચવાને...
મન કેરી મટકી મા મોહન છે માખણ
રાધાજી મિસરી એ કીધા છે કામણ
ભક્તિ આનંદ જગ વિસરી રે
એ તો મોહન ને વેચવા ને
🌺🌹🌺
#jalparathod
#krishnnabhajan
#sarusbhajanbhakti
🌺🌹🌺
.................... 🙏 Jay shree krishna🙏.............
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: