Reel vs Real Life | એક આંખ ઉઘાડતો Gujarati Video
Автор: HJ Productions
Загружено: 2026-01-04
Просмотров: 1078
આજના સમયમાં આપણે સૌ રીલ અને સોશિયલ મીડિયામાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે રીયલ લાઇફ જીવવાનું ભૂલી રહ્યા છીએ.
📱 બહારથી હસતા ફોટા
😔 અંદરથી ખાલી લાગણીઓ
આ વિડિયોમાં અમે એક સરળ પણ શક્તિશાળી સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે —
👉 “રીલમાં નહીં, રિયલમાં જીવો.”
જીવન કેમેરા સામે નહીં, પરંતુ સાચા સંબંધો, સાચી ખુશી અને સાચા ક્ષણોમાં છુપાયેલું છે.
જો તમને વિડિયો ગમે તો:
👍 Like કરો
📤 Share કરો
🔔 Channel Subscribe કરો
તમારા વિચારો comment માં જરૂર લખજો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: