દુલા ભાયા કાગ યોગીજીમહારાજના યોગમાં~વક્તા~પૂ. સોમપ્રકાશ સ્વામી(પૂ.સોમબાપુ) | યોગીબાપાની દિવ્યતા
Автор: Spiritually Pure
Загружено: 2025-10-10
Просмотров: 7781
"દુલા ભાયા કાગ યોગીજીમહારાજના યોગમાં"~વક્તા~પૂ. સોમપ્રકાશ સ્વામી | યોગીબાપાની દિવ્યતા | ભાગ -1 | BAPS કથા
પદ્મશ્રી દુલા ભાયા કાગ ગુજરાતના કવિ ક્ષેત્રનું ઘરેણું હતા...
તેઓની અનેક રચનાઓ આજે લોક હૈયે જડાયેલી છે,એક આદર્શ અને ઉમદા વ્યક્તિત્વ દુલાભાયા કાગ ભગવાન સ્વામિનારાયણના ચતુર્થ આધ્યાત્મિક વારસદાર બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના યોગમાં આવ્યા...અને ત્યાર બાદ તેઓની કલમ યોગીજી મહારાજ માટે સમર્પિત થઈ ગઈ...
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના 75માં જન્મજયંતી મહોત્સવે તેઓએ કાગવાણી નો 8મો ભાગ યોગીજી મહારાજના શ્રી ચરણોમાં ભક્તિ અર્ગ્ય સ્વરૂપે અર્પણ કર્યો...
આવો આ કાગવાણીના 8માં ભાગને માણીએ અને દુલાભાયા કાગ અને યોગીજી મહારાજના દિવ્ય વ્યક્તિત્વને સમજીએ પૂજ્ય સોમપ્રકાશ સ્વામીના વક્તા સ્થાને આયોજિત ચતુર્થી દિવસીય પારાયણના માધ્યમથી...
જય સ્વામીનારાયણ
#baps_katha
#dulabhaya_kag
#સ્વામિનારાયણ_કથા
#somprakash_Swami
#mahanat_swami_maharaj
#કાગ_બાપુ
#kag_vani
#bapssatsang
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: