Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

સાંભળતા જ ગમી જાય એવું | નવું ભજન 👍 રોટલો ચવાય નહીં | ક્યાંથી આવ્યું ઘડપણ | શ્રદ્ધાંજલિ ના ભજન

Автор: Jalaram bhajan mandal Himatnagar

Загружено: 2025-06-20

Просмотров: 32471

Описание:

સાંભળતા જ ગમી જાય એવું | નવું ભજન 👍 રોટલો ચવાય નહીં | ક્યાંથી આવ્યું ઘડપણ | શ્રદ્ધાંજલિ ના ભજન

આવ્યું છે ઘડપણ કેમ કરવું મારે
શું રે થાશે મારું આરે ઘડપણમાં
જેમ તેમ કરી દહાડા જાય ઘડપણ છે દોહ્યલું
દિવસ જાય તો રાત નથી જાતી
રાત જાય તો દિવસ નથી જાતો
શું રે કરવું મારે આ ઘડપણ છે દોહ્યલું
ઓરડે રહેવાય નહીં ઓસરીએ બેસાય નહીં
ડેલીએ બેસણા હોય આ ઘડપણ છે દોહ્યલું
દીકરા પરણાવશું ને જાત્રાઓ કરશું
દીકરા તો જુદા થઈ જાય આ ઘડપણ છે દોહ્યલું
દીકરા ના દિકરા માથે મારે ઠીકરાં
ચાળા પાડતા જાય આ ઘડપણ છે દોહ્યલું
રોટલો ચવાય નહીં શીરો મંગાય નહીં
વહુઆરુ ના ફૂંફાડા સંભળાય આ ઘડપણ છે દોહ્યલું
નીચે સુવાય નહીં ગાદલા મંગાય નહીં
વહુઆરુ ને કાંઈ ના કહેવાય આ ઘડપણ છે દોહ્યલું
પાણીની માટલી દવાની બાટલી
ખૂણામાં ખાટલી ઢળાય આ ઘડપણ છે દોહ્યલું
માતા ને બહેનો સાંભળો આ કહાની
જુવાની માં ભજી લો ને રામ આ ઘડપણ છે દોહ્યલું

ગઢપણ ના ભજન
   • Ghadpan  

શ્રદ્ધાંજલિ ભજન
gujarati bhajan
jalaram bhajan mandal
bhajan gujarati
jalaram bhajan mandal himatnagar
ગુજરાતી ભજન
shradhanjali bhajan
jalaram mandal
bhajan
nava bhajan
ભજન ગુજરાતી
jalaram bhajan
shradhanjali geet
ભજન
જલારામ ભજન મંડળ
surekhaben panchal na bhajan
gujarati nava bhajan
plane crash bhajan
jalaram bapa na bhajan
jalaram mandal bhajan
shradhanjali na bhajan
શ્રદ્ધાંજલિ ના ભજન
જલારામ ભજન મંડળ હિંમતનગર
જલારામ મંડળ
#ભજન
bhajan mandal
vijay rupani bhajan
gujarati bhajan mandal
#ગુજરાતીભજન
bhajan plane crash
shradhanjali
ભજન નવા
jalaram bhajan mandal himmatnagar
jalaram mandal na bhajan
shradhanjali bhajan gujarati
surekhaben na bhajan
nava nava bhajan
maharana bhajan
jalaram dhun mandal
shradhanjali song
gujrati bhajan
viman nu bhajan
surekha ben panchal na bhajan
નવા ભજન
udya udya ahmedabad thi viman re
himmatnagar jalaram bhajan man.

#bhajan
#jalarambhajanmandal
#bhajangujarati
#jalarambhajanmandalhimatnagar
#ગુજરાતીભજન
#shradhanjalibhajan
#jalarammandal
#navabhajan
#ભજનગુજરાતી
#surekhaben_panchal_na_bhajan
#જલારામ_ભજન_મંડળ
#શ્રદ્ધાંજલિનાભજન
#surekhaben_na_bhajan

સાંભળતા જ ગમી જાય એવું | નવું ભજન 👍 રોટલો ચવાય નહીં | ક્યાંથી આવ્યું ઘડપણ | શ્રદ્ધાંજલિ ના ભજન

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

બધાએ સમજ્યો કચરો વીણવા વાળો... પણ તેના એક જ ગીતે 15 કરોડની કમાણી કરાવી દીધી! 😱

બધાએ સમજ્યો કચરો વીણવા વાળો... પણ તેના એક જ ગીતે 15 કરોડની કમાણી કરાવી દીધી! 😱

ભાગેલ દીકરીને છૂપાવી..|| Bhagel DikariNe Chupavi ||  Letest New Gujarati Film  || Full movie

ભાગેલ દીકરીને છૂપાવી..|| Bhagel DikariNe Chupavi || Letest New Gujarati Film || Full movie

હસવું રોકી બતાવો તો ખરા 😜 એક પાતળી એક જાડી એક રીંગણા જેવી | ગામના ઝાંપે જાન આવી | Lagnageet #lagna

હસવું રોકી બતાવો તો ખરા 😜 એક પાતળી એક જાડી એક રીંગણા જેવી | ગામના ઝાંપે જાન આવી | Lagnageet #lagna

# चेतावनी भजन # मेरी बहुवन रोटी लाय रही # वो तो दो ही रोटी लाय रही 🙏 सुंदर धमाकेदार भजन (@)

# चेतावनी भजन # मेरी बहुवन रोटी लाय रही # वो तो दो ही रोटी लाय रही 🙏 सुंदर धमाकेदार भजन (@)

વાહ વાહ શું મસ્ત ભજન છે👌 ધ્યાન ધર્યા પણ ઢોંગ ના મુક્યા | gujarati bhajan | Kirtan #bhajan

વાહ વાહ શું મસ્ત ભજન છે👌 ધ્યાન ધર્યા પણ ઢોંગ ના મુક્યા | gujarati bhajan | Kirtan #bhajan

બ્રહ્મ મુહૂર્તનું રહસ્યમય - સવારના ૩ થી ૫ ના સમય ને બ્રહ્મ મુહૂર્ત  કેમ કહેવામાં આવે છે #krishnavani

બ્રહ્મ મુહૂર્તનું રહસ્યમય - સવારના ૩ થી ૫ ના સમય ને બ્રહ્મ મુહૂર્ત કેમ કહેવામાં આવે છે #krishnavani

મેમાન આવે ત્યારે મોઢું બગાડે ( સમજવા જેવું માર્મિક કીર્તન)લખેલું છે @Bhavikanabhajan Dhun Mandal

મેમાન આવે ત્યારે મોઢું બગાડે ( સમજવા જેવું માર્મિક કીર્તન)લખેલું છે @Bhavikanabhajan Dhun Mandal

તું જેની સાથે લગ્ન કરવાની છે હું તેની પત્ની છું | Full Movie | ગુજરાતી નાટક | Gujarati Short Film

તું જેની સાથે લગ્ન કરવાની છે હું તેની પત્ની છું | Full Movie | ગુજરાતી નાટક | Gujarati Short Film

આવું ભજન તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય 🪁 એકાદશી નવું ભજન | દ્વારિકા થી આવ્યા ભગવાન #bhajan

આવું ભજન તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય 🪁 એકાદશી નવું ભજન | દ્વારિકા થી આવ્યા ભગવાન #bhajan

કોળી સમાજ અને હિન્દુઓના નામે હવે મત મગાવા આવતા હોવ તો ભુલી જજો :  કોળી યુવા આગેવાન

કોળી સમાજ અને હિન્દુઓના નામે હવે મત મગાવા આવતા હોવ તો ભુલી જજો : કોળી યુવા આગેવાન

На выходе от нотариуса ко мне подкралась старушка и прошептала: «Не пиши дарственную на сына

На выходе от нотариуса ко мне подкралась старушка и прошептала: «Не пиши дарственную на сына

સાસુ વહુ ની બબાલ ! સાસુ વહુનું આવું ભજન ક્યારેય સાંભળ્યું ન હોય ✍️ વહુ તમે સાંભળજો #sasuvahu

સાસુ વહુ ની બબાલ ! સાસુ વહુનું આવું ભજન ક્યારેય સાંભળ્યું ન હોય ✍️ વહુ તમે સાંભળજો #sasuvahu

ll આપણા કર્મો આપણને ક્યારેય છોડતા નથી ll વક્તા-GIRI BAPU ll

ll આપણા કર્મો આપણને ક્યારેય છોડતા નથી ll વક્તા-GIRI BAPU ll

ભગવાન ઘડપણ ના દેજો || બુઢાપો || જયાબા પટેલ || Gujarati Bhajan | Budhapo || કીર્તન ||Ghadpan

ભગવાન ઘડપણ ના દેજો || બુઢાપો || જયાબા પટેલ || Gujarati Bhajan | Budhapo || કીર્તન ||Ghadpan

મોદીગીત modisong#narendramodi#modi#modiji

મોદીગીત modisong#narendramodi#modi#modiji

Делайте ЭТО Каждое Утро — САХАР В Крови Сразу Пойдёт ВНИЗ!

Делайте ЭТО Каждое Утро — САХАР В Крови Сразу Пойдёт ВНИЗ!

ગોઠણ નો દુઃખાવો ગાયબ | Inspirational thoughts | vastu Shastra | Vastu Tips | SURSTUDIO OFFICIAL |...

ગોઠણ નો દુઃખાવો ગાયબ | Inspirational thoughts | vastu Shastra | Vastu Tips | SURSTUDIO OFFICIAL |...

સુરેખા ભજન કરવા જાય 🤣 બસ કરો હસી હસીને વાંકા વળી ગયા | કોમેડી ભજન | Comedy #song

સુરેખા ભજન કરવા જાય 🤣 બસ કરો હસી હસીને વાંકા વળી ગયા | કોમેડી ભજન | Comedy #song

Marmik Bhajan | Ruchita Prajapati | Gujarati Prachin Bhajan |

Marmik Bhajan | Ruchita Prajapati | Gujarati Prachin Bhajan |

«Папа, ЭТО Я, я ЖИВ», — сказал БЕЗДОМНЫЙ мальчик МИЛЛИОНЕРУ

«Папа, ЭТО Я, я ЖИВ», — сказал БЕЗДОМНЫЙ мальчик МИЛЛИОНЕРУ

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com