Gujarat થી આવીને શિક્ષકોએ દિલ્હીમાં કેમ વિરોધ કર્યો?
Автор: BBC News Gujarati
Загружено: 2025-11-24
Просмотров: 3026
#teachers #TET #nps #ops #jantarmantar
TET અને NPS ના વિરોધમાં દેશભરમાંથી હજારો શિક્ષકો દિલ્હીના જંતર મંતર પર એકઠા થયા હતા. જ્યાં તેમણે દેખાવો કર્યા. આ વિરોધપ્રદર્શનમાં ગુજરાતથી પણ કેટલાક શિક્ષકો આવ્યા હતા. આ શિક્ષકો ટેટની પરીક્ષા આપવા સામે વિરોધ કરી રહ્યા છે. સાથે જ New Pension scheme ને રદ કરીને Old Pension scheme લાગુ કરવાની માગ કરી રહ્યા છે. શિક્ષકો આખરે TET ની પરીક્ષાનો વિરોધ કેમ કરી રહ્યા છે. દેખાવો કરવા માટે ગુજરાતથી દિલ્હી આવેલા શિક્ષકોએ શું કહ્યું? સમગ્ર બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યું કે 'આ સબજ્યૂડિશ મેટર હોવાની આ અંગે વધુ ટિપ્પણી કરી શકાય નહીં. આ અંગે તમામ યોગ્ય વિચારણા કરીને કૉર્ટમાં ગવર્નમેન્ટ પ્લિડર જવાબ રજૂ કરશે.'
અહેવાલ : શ્યામ બક્ષી
કૅમેરા : અવધ જાની
ઍડિટ : આમરા આમિર
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: