Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

એકાદશીનું કિર્તન - હરિને કરેલો દ્રોપદીજીએ સાદ - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે)

Автор: Nimavat Vasantben

Загружено: 2024-04-04

Просмотров: 296902

Описание:

હું તો સાદ પાડું ને હરિ સાંભળજો
હું તો પોકાર કરું ને હરી સાંભળજો
તમને કહું છું હું વારંવાર કૌરવે મારી પત લીધી...

તમને સુખની તે નિંદ્રા કેમ આવે
મારા ઋણ ચૂકવવાની ઘડી રે આવી
મારો સાંભળજો હરિ તમે સાદ કૌરવે મારી પત લીધી...

હું તો પાંચ પાંડવ ને પરણી આવી
ભીષ્મપિતાના ઘૂંઘટા તાણતી હતી
મારી લાજ્યુંમાં પડી આજ લૂંટ કૌરવે મારી પત લીધી...

પાંચ પાંડવો ને કૌરવો જુગટે રમ્યા
પાંડવ રાજ અને પાટને હારી ગયા
મામા શકુનિએ કર્યું છે કપટ કૌરવે મારી પત લીધી...

મને ભરી રે સભામાં ઉભી રે રાખી
પાપી દુશાસન મારા ચીર ખેંચે
સર્વે સભા બેઠી છે નીચું જોઈ કૌરવે મારી પત લીધી...

પાંચ પાંડવો ને પાંજરે પૂરી રે દીધાં
અર્જુન બાણ લેવાનું ભૂલી રે ગયા
ત્યાં તો ધરમ રાજા ચુકી ગયા ધ્યાન કૌરવે મારી પત લીધી...

ત્યાં તો સહદેવે નકુળની સામે જોયું
ત્યાં તો ભીમ ગદા લેવાનું ભૂલી રે ગયા
ત્યાં તો ભીમનું કંઈ ચાલ્યું નહીં જોર કૌરવે મારી પત લીધી...

હું તો રુદન કરું ને હરી આવો વારે
મારા રુદને સમદર હિલોળે ચડ્યા
મારી આંખોમાં આંસુડાની ધાર કૌરવે મારી પત લીધી...

મારા રુદને પવનદેવ થંભી રે ગયા
મારા રુદને પશુ પંખી રોઇ રે પડ્યા
મારા રુદને રોવે મૂંગા ઢોર કૌરવે મારી પત લીધી...

મારા રુદને સૂર્યદેવ થંભી રે ગયા
મારા રુદને ભીષ્મપિતા રોઈ રે પડ્યા
મારા રુદને રુવે ગુરુદેવ કૌરવે મારી પત લીધી...

તમે બલી રાજાની પત રાખી હતી
તમે ભિક્ષુક બનીને દાન લેવા ગયા
તમે બન્યા હતા એના છડીદાર કૌરવે મારી પત લીધી...

તમે સતી રે અનસુયાની પત રાખી
તમે બાળક બનીને પયપાન કર્યા
તમારું સતી પાસે હાલ્યું નહીં કાંઈ જોર કૌરવે મારી પત લીધી...

વાલા શેરડી ખાતા રે તમને ફાંસ વાગી
મેં તો ચીર ફાડીને હાથે પાટો રે બાંધ્યો
તમને રુક્ષ્મણી એ નહોતો દીધો સાથ કૌરવે મારી પત લીધી...

વાલો સેજ પલંગમાં સુતા રે હતા
એના હૃદય કમળમાં શાંતિ હતી
ત્યાં તો પાંચાળીનો સાંભળ્યો પોકાર કૌરવે મારી પત લીધી...

રાણી રુક્ષ્મણી એ રસોઈ તૈયાર કરી
વાલો મીઠા રે પકવાન જમવા બેઠા
વાલે હડસેલીને મેલી દીધા થાળ વાલાની આજે નીંદર ઉડી...

વાલે પગમાં તે મોજડી પહેરી રે નથી
વાલો ખંભાનો ખેસ ભૂલી રે ગયા
વાલો પલમાં આવ્યા હસ્તીનાપુર વાલાની આજે નીંદર ઊડી...

વાલે લીલા કરીને એના ચીર રે પૂર્યા
દુશાસન ચીર ખેંચીને થાકી રે ગયો
વાલે પૂર્યા નવસો નવ્વાણું ચીર વાલાની આજે નીંદર ઊડી...

દુષ્ટ દુર્યોધન મનમાં ડગી રે ગયો
પાપી ચીર ખેંચીને થાકી રે ગયો
એની વારે આવ્યા છે ભગવાન વાલાની આજે નીંદર ઊડી...

વાલો ઋણ નો રાખે કોઈનું જરી
વાલે નવસો નવ્વાણું ચીર પૂર્યા
વ્યાજ સહિત આપે છે ગિરધર લાલ વાલા ની આજે નીંદર ઊડી...
વાલા એ મારી પત રાખી...
હું તો સાદ કરું ને હરિ સાંભળજો...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

એકાદશીનું કિર્તન - હરિને કરેલો દ્રોપદીજીએ સાદ - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે)

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

અર્જુન ગીતા (કીર્તન લખેલું નીચે છે)

અર્જુન ગીતા (કીર્તન લખેલું નીચે છે)

આજે શનિવારના દિવસે હનુમાનદાદાની આ કથા સાંભળો તમારા બધા દુઃખો દૂર થશે🚩🙏#jigneshdadaradheradhe

આજે શનિવારના દિવસે હનુમાનદાદાની આ કથા સાંભળો તમારા બધા દુઃખો દૂર થશે🚩🙏#jigneshdadaradheradhe

તોફાની જમાઈ ના છૂટા છેડા | Balaji Comedy | Methabha Comedy | Gujarati Comedy

તોફાની જમાઈ ના છૂટા છેડા | Balaji Comedy | Methabha Comedy | Gujarati Comedy

શિવ ડુંગરાવાળા કેવાણા સદાશિવ મહાદેવા - અરૂણાબેન (કિર્તન લખેલું નીચે છે) શ્રાવણ માસ 2023

શિવ ડુંગરાવાળા કેવાણા સદાશિવ મહાદેવા - અરૂણાબેન (કિર્તન લખેલું નીચે છે) શ્રાવણ માસ 2023

મારૂ સોનાનું સાસરિયું   || ફૂલ મૂવી || Maru Sonanu Sasariyu || New Latest Gujarati Full Moves

મારૂ સોનાનું સાસરિયું || ફૂલ મૂવી || Maru Sonanu Sasariyu || New Latest Gujarati Full Moves

કૌરવને સમજાવવા વાલો આવીયા - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)

કૌરવને સમજાવવા વાલો આવીયા - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)

બુદ્ધિમાન કણબી કણબણ ની વાર્તા || નવી લોક વાર્તા || વાર્તા || જ્ઞાનવર્ધક કથા || Gujarati varta

બુદ્ધિમાન કણબી કણબણ ની વાર્તા || નવી લોક વાર્તા || વાર્તા || જ્ઞાનવર્ધક કથા || Gujarati varta

Top 17 Satsangi Dhun II Nonstop Satsangi Dhun Mandali // Mita Chauhan // New Super Hits Dhun 2025

Top 17 Satsangi Dhun II Nonstop Satsangi Dhun Mandali // Mita Chauhan // New Super Hits Dhun 2025

મારા જીવન ની શ્રેષ્ઠ લવ સ્ટોરી છે, પ્રેમી શુ કરસે છે | Family Drama | Gujarati Natak Drama

મારા જીવન ની શ્રેષ્ઠ લવ સ્ટોરી છે, પ્રેમી શુ કરસે છે | Family Drama | Gujarati Natak Drama

Sambhal Sakhi Kav Sita Ni Kahani | સાંભળ સખી કવ સીતાની કહાની | L g Bharwad | Bhajan 2024 |Ram Bhajan

Sambhal Sakhi Kav Sita Ni Kahani | સાંભળ સખી કવ સીતાની કહાની | L g Bharwad | Bhajan 2024 |Ram Bhajan

અમર સુદામાની ઝૂંપડી - ઉષ્માબેન ( કિર્તન લખેલું નીચે મૂક્યું છે)

અમર સુદામાની ઝૂંપડી - ઉષ્માબેન ( કિર્તન લખેલું નીચે મૂક્યું છે)

રૂડી રામકથા સુખદેવજી સંભળાવે પરીક્ષિત રાયને ...... Amrutsagar Satsang | New Song|New Gujrati Kirtan|

રૂડી રામકથા સુખદેવજી સંભળાવે પરીક્ષિત રાયને ...... Amrutsagar Satsang | New Song|New Gujrati Kirtan|

ચંદ્ર દાસ બાપુ સત્સંગ ટાણાગામ//,, શ્રી હનુમંત રામ દરબાર સીદસર//,,9327199392

ચંદ્ર દાસ બાપુ સત્સંગ ટાણાગામ//,, શ્રી હનુમંત રામ દરબાર સીદસર//,,9327199392

રામે પંચવટીમાં કાગળ લખિયા રે | રામ કિર્તન | Gujarati Ram Bhajan | Kirtan | Devotional Song

રામે પંચવટીમાં કાગળ લખિયા રે | રામ કિર્તન | Gujarati Ram Bhajan | Kirtan | Devotional Song

Bhagawatji No Ambo

Bhagawatji No Ambo

સતવાદી પાંડવો સત નવ ચૂકે-અરુણાબેન-દક્ષાબેન(કિર્તન લખેલું નીચે છે)માતાકુંતા પાંડવો દ્રૌપદીના સતનીગાથા

સતવાદી પાંડવો સત નવ ચૂકે-અરુણાબેન-દક્ષાબેન(કિર્તન લખેલું નીચે છે)માતાકુંતા પાંડવો દ્રૌપદીના સતનીગાથા

વ્રજ મને કોણ લઈ જાય - વિડિયો | ધૂન મંડળી | Nidhi Khara | Satsang Kirtan

વ્રજ મને કોણ લઈ જાય - વિડિયો | ધૂન મંડળી | Nidhi Khara | Satsang Kirtan

૨૦ વર્ષે બેને ભાઈ ને જોયો | સાસરે દુઃખી દિકરી નો કરુણ પ્રસંગ | Mayabhai Ahir | Ben Bhai No Prasang

૨૦ વર્ષે બેને ભાઈ ને જોયો | સાસરે દુઃખી દિકરી નો કરુણ પ્રસંગ | Mayabhai Ahir | Ben Bhai No Prasang

Shree Krushna Japmala | Lyrical | Gujarati Devotional Japmala | શ્રી કૃષ્ણ જપમાળા  |

Shree Krushna Japmala | Lyrical | Gujarati Devotional Japmala | શ્રી કૃષ્ણ જપમાળા |

હરે સીતા અંતે ધરતી માં શમાણા રાઘવ તારા રાજમાં.🙏 જય ભોલેનાથ..

હરે સીતા અંતે ધરતી માં શમાણા રાઘવ તારા રાજમાં.🙏 જય ભોલેનાથ..

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]