જામનગર શહેરમાં આવેલું લગભગ 70 વર્ષ પ્રાચીન જિનાલય એટલે કે હાથી વાળુ દેરાસર.
Автор: Kajal ni Vaato
Загружено: 2024-05-22
Просмотров: 14667
#jamnagar
#jaintemple
#jaintirth
#hathiwaluderasar
#Vimalnath
#Jaintirthankar
#Halar
#પાર્શ્વનાથ
#તીર્થયાત્રા
જામનગર શહેર મધ્યે આવેલું લગભગ 70 વર્ષ પ્રાચીન જિનાલય એટલે હાથી વાળુ જીનાલય જ્યાં વિરાજમાન છે શ્રી વિમલનાથ ભગવાન જીનાલયમાં અંદર પ્રવેશ કરતા જ બે સુંદર ગજરાજ ઉપર શ્રીપાલ રાજા અને મયણાસુંદરી વિરાજીત દ્રશ્યમાન થાય છે. જામનગર શહેરમાં સ્થાપિત થયેલા જુના જિનાલયોમાં આ એક છે ખૂબ જ સુંદર એવા આ જિનાલયની આપણે મુલાકાત લઈએ અને ભગવાન શ્રી વિમલનાથ ના દર્શન કરીને પાવન થઈએ.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: