પાંચમ ની સાંજી ની ભાવના | વ્રજ નાં ખુબ જ સુંદર સ્થળ નાં દર્શન | Shanji Leela
Автор: PustiGyan Satsang
Загружено: 2025-09-11
Просмотров: 3122
પાંચમ ની સાંજી ની ભાવના | વ્રજ નાં ખુબ જ સુંદર સ્થળ નાં દર્શન | Shanji Leela
શ્રી મહાપ્રભુજી અને ઉદ્ધવજી નો મેળાપ, વ્રજમાં નારદજી નું સ્થાન, કુસુમ સરોવર નાં દર્શન
---
📖 About Video:
✅ ભાદરવા વદ પાંચમ નાં દિવસે ક્યાં પ્રકારની સાંજી આવે છે અને તેની ભાવના શું છે?
✅ શ્રીમહાપ્રભુજી એ કેટલો સમય ઉદ્ધવજી ને કથા સંભળાવી?
✅ કુસુમ સરોવર ની રહસ્ય મય લીલા
✅ શ્રીઠાકોરજી એ ક્યાં સખી નાં શૃંગાર કર્યા
🎯👨👩👧👦 વિડિયો કોના માટે
🔹 પુષ્ટિમાર્ગી વૈષ્ણવો
🔹 શ્રીમહાપ્રભુજી અને શ્રીઠાકોરજીના ભક્તો
🔹 નવા ભક્તો કે જેમણે પૂષ્ટિમાર્ગ અને સાન્ઝી લીલા વિષે વધુ જાણવા ની જીજ્ઞાસા છે
🔹 દરેક વૈષ્ણવ પરિવારો, જેમને સત્સંગ માં રુચિ છે
------
📚અમારા ચેનલ નો ઉદેશ્ય
🔸 સાચો અને સૈધ્ધાંતિક સત્સંગ કરાવવો
🔸 પુષ્ટિમાર્ગ નાં પાયા ની સમજુતી આપવી
🔸 જે પુષ્ટિમાર્ગ માં નવા વૈષ્ણવો છે તેમને સત્સંગ તરફ વાળવા
🔸 સત્સંગ દ્વારા પુષ્ટિમાર્ગ નો પ્રચાર કરવો
🔸 સત્સંગ દ્વારા વૈષ્ણવો ને શ્રીમહાપ્રભુજી નાં સિધ્ધાંતો થી અવગત કરાવવા
---
🔝
\#ShanziLeela 🙏
\#ShriRadheKrishna 🌸
\#kusumsarovar 💫
🏷️🧵
સાન્જી લીલા વ્રજ, શ્રીકૃષ્ણ ગોપી સંવાદ, શ્રીમહાપ્રભુજી, પુષ્ટિમાર્ગ, ઉદ્ધવજી અને શ્રીમહાપ્રભુજી
Shreenathji, Pushtimarg, Dvotional Story, Radha Krishna Lee, Sanzi Leela Bhavna
Shanjee લીલા ની રહસ્ય ભાવના , દાન લીલા કિર્તન નાં સુ-કોમલ ભાવો નું રહસ્ય
Pushtimarg Devotional Story, krishna bhakti, Pushtimarg me Sanji ka Swaroop
🔖🔖
\#mahaprabhuji
\#Pushtimarg
\#GujaratiBhakti
\#DevotionalKatha
\#SatsangStory
\#Kumudvan
\#pushtimargsatsang \#SpiritualJourney
\#DevotionalVideo
🙏વિડીયો પસંદ આવ્યો હોય તો 👍Like કરો
📝Comment માં "જય શ્રીકૃષ્ણ" અથવા “જય શ્રીવલ્લભ" લખજો.
અને જો હજી સુધી આવાં પુષ્ટિમાર્ગીય સત્સંગ નાં વિડિયો શ્રવણ કરવા માટે PustiGyan Satsang ચેનલને 🔔Subscribed ના કર્યું હોય તો જરૂર કરો. અને સત્સંગ માં જોડાયેલા રહો ✨
📌 અમારા Facebook page ને પણ follow જરૂર કરશો, ત્યાં પણ નવા નવા સત્સંગ ની માહિતી આપવામાં આવે છે.
Facebook Link
https://www.facebook.com/profile.php?...
Contact Us: [email protected]
Thank you for visiting.
જય શ્રીકૃષ્ણ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: