જીરા માં પહેલું પાણ આપતા પહેલા ની માવજત..
Автор: Srimati Seeds and agricultural products
Загружено: 2025-12-17
Просмотров: 3833
આપણે જીરામાં પહેલું પાણ પાતા પહેલા યુરિયા ,જિંક-સલ્ફર અને મેટાલિકસ પાવડર મિક્સ માં નાખી ને પછી પાણી આપવાનું રેસે .
યુરિયા ની ઍક બેગ આપણે 7 વિઘાના માપે નાખી છી ,જિંક સલ્ફર યુરિયા ના એક બાચકે 10 કિલો નાખી છી ,અને મેટાલિકસ પાવડર ઉતાર માં રાહત આપે એના માટે આવે છે એ આપણે એક યુરિયા ના બાચકે 1.5 કિલો નાખી છી
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: