3000 વર્ષ જૂનું એક માત્ર પશ્ચિમાભીમુખ શ્રી કંનનાથ મહાદેવ મંદિર કનેસરા🕉️
Автор: GIRNARI BHOMIYO
Загружено: 2025-08-19
Просмотров: 1401
🙏 કંનનાથ મહાદેવ મંદિર 🙏
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કનેસરા ગામમાં આવેલું આ સુંદર અને ઐતિહાસિક મંદિર અંદાજે 3000 વર્ષ જૂનું માનવામાં આવે છે.
આ મંદિરની ખાસિયત એ છે કે આ પશ્ચિમાભિમુખ મંદિરોમાંનું એક છે – જેવું મંદિર હું અત્યાર સુધી એકમાત્ર જોયું છે.
કન્નાથ મહાદેવનું આ પવિત્ર સ્થાન ઘણાં ઋષિ-મુનિઓના તપ સાથે જોડાયેલું છે અને આજે પણ શાંતિ, આસ્થા અને ભક્તિથી ભરપૂર સ્થળ છે.
આવો, વિડિઓમાં સાથે મળીને કરીએ કન્નાથ મહાદેવના દર્શન 🙏✨
📍 Location: Kanesara, Jasdan Taluka, Rajkot, Gujarat
👉 Google Map Link:
https://maps.app.goo.gl/q1eGZijjw8CP2...
🌿 Girnari Bhomiyo સાથે વધુ પ્રાચીન મંદિરોની યાત્રા માટે જોડાયેલા રહો.
#KannathMahadev #કન્નાથમહાદેવ #Kanesara #RajkotTemples #3000YearsOldTemple #PaschimabhimukhMandir #AncientShivTemple #Jasdan #Girnaribhomiyo #SpiritualTravel #GujaratiMandir #MahadevDarshan #HinduTempleHistory #HiddenTemplesOfIndia #ShivBhakti #LordShiva
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: