ઘઉં ની ડૂંડી ભરાવદાર અને વજનદાર કરવા માટે કેવી કાળજી રાખવી ?
Автор: Farmer Family (Manish)
Загружено: 2025-01-04
Просмотров: 72540
નમસ્કાર મિત્રો
આજ ના આ વિડીઓ માં આપનું હાર્દિક સ્વાગત છે.
આજ ના વિડિયો માં ચર્ચા કરવા ની છે કે ઘઉ ના પાક માં ડુંડી ભરાતી અવસ્થાએ કેવા ખાતરો નાખવા ?
સારી અને ભરાવદાર ડુંડીમાટે કેવી માવજત જરૂરી છે તેની વિશેષ માહિતી આપેલ છે.
વધારે માહિતી માટે પૂરો વીડયો નિહાળજો.
જે ખેડુત મિત્રો ખેતી સાથે પશુપાલન કરે છે તે એક વખત ચારા માટે ની જુવાર cofs 29 નું વાવેતર અવશ્ય કરે જેના થી ચારો વખતો વખત વાવવો પડતો નથી ઉપરાંત લાંબા સમય સુધી ગુણવતા યુક્ત ચારા નું ઉત્પાદન પણ થાય છે તેની વધારે માહિતી માટે 8980584906 નંબર પર સંપર્ક કરવો.
આભાર સહ
Manish Baldaniya
#ઘઉ #ડુંડી #ભરાવદાર #wheat #weedicides #gehu #005234 #khedut #farming #kheti #gk #fertilizer #agriculture #india #history #farm #farmerfamily
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: