ડોશીમા એ લીધો છે iphone
Автор: Shyam Mahila Mandal Navsari
Загружено: 2026-01-05
Просмотров: 8576
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
💐🌹 ભજન 🌹💐
ડોસીમાંએ લીધો છે આઇફોન રે આઇફોન રાધે રાધે બોલે જો આઇફોનમાં ખોલ્યા યૂટ્યુબડા રે ડોશીમાં કીર્તનીયા ગાય જો
કીર્તન કરી ડોશીમાં ચાલીયા રે લીધી હાથે રૂડી લાકડી
હે ચાલ્યા અયોધ્યા ધામડે રે મળ્યા જાનકીના વરને
સામું જુઓ ને રઘુરાયજી રે સેલ્ફી લેવી તમારે સાથ જો
હે ડોશીમાએ લીધો છે આઇફોન રે આઇફોન રાધે રાધે બોલે જો ચાલ્યા દ્વારિકાપૂરી ધામડે રે મળ્યા રાધાના વરને
હે સામું જુઓ ને નંદલાલજી રે સેલ્ફી લેવી તમારે સાથ જો
હે ડોશીમાએ લીધો છે આઇફોન રે આઇફોન રાધે રાધે બોલે જો ચાલ્યા કૈલાશના ડુંગરે રે મળ્યા ઉમિયાજીના વરને
હે સામુ જુઓને મહાદેવજી રે સેલ્ફી લેવી તમારે સાથ જો
હે ડોશીમાએ લીધો છે આઇફોન રે આઇફોન રાધે રાધે બોલે જો ચાલ્યા સાળંગપુર ધામડે રે મળ્યા અંજનીના પુત્રને
હે સામું જુઓને હનુમાનજી રે સેલ્ફી લેવી તમારે સાથ જો
હે ડોશીમાએ લીધો છે આઇફોન રે આઇફોન રાધે રાધે બોલે જો ચાલ્યા બગદાણા ધામડે રે બાપા બજરંગદાસને મળવા
હે સામું જુઓને બાપા બંડી વાળા રે સેલ્ફી લેવી તમારે સાથ જો
હે ડોશીમાએ લીધો છે આઇફોન રે આઇફોન રાધે રાધે બોલે જો ચાલ્યા છે વીરપુર ધામડે રે બાપા જલારામને મળવા
હે સામું જુઓને જલારામ બાપા રે સેલ્ફી લેવી તમારે સાથ જો
હે ડોશીમાએ લીધો છે આઇફોન રે આઇફોન રાધે રાધે બોલે જો ચાલ્યા જૂનાગઢ ધામમાં રે ગરવા ગિરનારની ગોદમાં
હે સામું જુઓને દત્ત ભગવાન રે સેલ્ફી લેવી તમારે સાથ જો
💐🌹 સાખી 🌹💐
હે.......આઇફોન લઈને ડોસીમાં ચાલ્યા જાત્રા કીધી ચારે ધામની રે દ્વારિકા અયોધ્યા સાળંગપુર ને વીરપુર ના જોગી જલારામની રે.....
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: