Satynarayan katha saar - 🌱🌸સત્યનારાયણ કથા સાર(લખેલું છે)🌸🌱 | gujarati Satsang
Автор: Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
Загружено: 2025-12-26
Просмотров: 5107
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
બોલો બોલો ને સૌ પ્રેમથી રે
નમો સત્યનારાયણ
કેળુંના સ્તંભમાં મૂર્તિ છે હેમની
દર્શન કરીયે રે દીનાનાથના રે ..
તમારા પૂજન થી વિઘ્ન સૌ ટળતા
ભોગ ધરાવું ભગવાનને રે ...
દરિદ્રતા દૂર કરી વિપ્રક્ષતા નંદની
કઠિયારાંની ભાંગી ભીડને રે ...
રાજા ઉલ્કામુખ તમારા પૂજનથી
પામ્યો પુત્રના પરિવારને રે ...
સાધુ વણિકના વાણ તમે તાર્યા
ટાળ્યા છે એના સંકટને રે ...
રાજાએ ત્યાગ કર્યો તમારા પ્રસાદનો
ઉતાર્યું એના અભિમાનને ...
ફળ ધરાવું મીઠા મેવા ધરાવું
શીરો ધરાવું સુંદર શ્યામને ...
તુલસીના જળ વાલા જમનાજીના જળ છે
આચમન કરાવું દીનાનાથને ..
લવિંગ સોપારીને પાનના છે બિડલા
મુખવાસ કરાવું મારા નાથને ..
અંતરના ભાવથી થાળ ધરાવું
આરતી ઉતારું દીનાનાથની ..
પાંચેય અધ્યાયમાં સાર છે કાથા નો
સંસારી સર્વે ગાય છે ...
પુરષોત્તમ દાસની અરજ સાંભળજો
સત્સંગીને દર્શન આપજો રે ...
#viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: