ગોળ ફરે ચક્કર ચક્કરમાં દીનાનાથ છે 🕉(લખાણ આપેલ છે) || Gol Fare Chakkar 🙏|| SAHIYAR BHAJAN KIRTAN 🕉️🙏🏻
Автор: Sahiyar Bhajan Kirtan | સહિયર ભજન કિર્તન
Загружено: 2025-10-20
Просмотров: 28630
ગોળ ફરે ચક્કર ચક્કરમાં દીનાનાથ છે
અયોધ્યા ધામ છે ને રામજીનું નામ છે
રામજી ને કહેજો કે મારે લીલા લેર છે
ગોળ ફરે ચક્કર...
ડાકોર રૂડા ધામ છે ને રણછોડરાયનું નામ છે
રણછોડરાય ને કહેજો કે મારે લીલા લહેર છે
ગોળ ફરે ચક્કર...
રણુજા ધામ છે ને રામાપીરના નામ છે
રામાપીર ને કહેજો કે મારે લીલા લહેર છે
ગોળ ફરે ચક્કર...
ગોકુળધામ છે ને બાલકૃષ્ણના નામ છે
બાલકૃષ્ણને કહેજો કે મારે લીલા લહેર છે
ગોળ ફરે ચક્કર...
દ્વારિકા ધામ છે ને દ્વારિકાધીશના નામ છે
દ્વારકાધીશ ને કહેજો કે મારે લીલા લહેર છે
ગોળ ફરે ચક્કર...
બગદાણા ધામ છે ને બાપાસીતારામ ના નામ છે
બાપ્પાને કહેજો કે મારે લીલા લેર છે
ગોળ ફરે ચક્કર...
જય જય શ્રી કૃષ્ણ તારે ને મારે લહેર છે
ખાવું પીવું ફરવું ને તારે લીલા લેર છે
દાતણ કરવા બેસુ ત્યારે સસરા બૂમો પાડે
હાલો વહુજી હાલો ખેતરમાં મોડું થાય છે
ખેતર જઈને જોવું ત્યારે બાજરો વઢાય છે
જય જય શ્રી કૃષ્ણ...
નાવણ કરવા બેસુ ત્યારે સાસુ બૂમો પાડે
હાલો વહુજી હાલો ઘંટુલો ખોટી થાય છે
ઘંટુલા માં જોવું ત્યારે લોટ ઉભરાય છે
જય જય શ્રી કૃષ્ણ...
દીવા કરવા બેસુ ત્યારે દિયર બૂમો પાડે
હાલો ભાભી હાલો કોલેજનું મોડું થાય છે
જય જય શ્રી કૃષ્ણ...
માળા કરવા બેસુ ત્યારે પરણ્યો બુમો પાડે
હાલો ગોરી હાલો ઓફિસનું મોડું થાય છે
રસોડામાં જોવું ત્યારે ટીફીન તૈયાર છે
જય જય શ્રી કૃષ્ણ...
ભજન કરવા જાવું ત્યારે નણદી પાછળ આવે
હાલો ભાભી હાલો મહેમાન ખોટી થાય છે
ઘેર જઈને જુઓ ત્યારે ચા નાસ્તા થાય છે
જય જય શ્રી કૃષ્ણ...
🙏🙏
અવનવા ભજન અને કિર્તન માટે અમારી ચેનલને SUBSCRIBE કરો અને અમારી સાથે જોડાયેલા રહો.
#Bhajan #Kirtan #LiveBhajan #HindiBhajan #KrishnaBhajan #RamBhajan #HanumanBhajan #ranchhod #rangila #rangeela #MataRaniBhajan #ShivBhajan #Aarti #DevotionalSongs #Bhakti #Satsang #MeditationMusic #SpiritualSongs #trending #viralvideo
#MorningBhajan #SubahBhajan #DailyBhakti #BhajanKirtan #PeacefulMorning #MeditationBhajan #PositiveVibes #SpiritualSongs #Soulfulbhajan
#EveningBhajan #Aarti #SandhyaAarti #BhaktiGeet #PeacefulMusic #BhajanMandali
#FestivalBhajan #SpecialBhajan #NavratriBhajan #GarbaBhajan #KrishnaJanmashtami #DiwaliAarti #DurgaBhajan #BhaktiFestival #SpiritualCelebration
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: