જે ખેતરોમાં વાવેતરન નથી થયુ ત્યાં ચુકવાયા વળતર !ખેડૂતના આરોપથી તંત્ર થયુ દોડતું !
Автор: NEWS PORTER
Загружено: 2025-12-17
Просмотров: 164
બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકના આગડોલ ગામમાંથી એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે, જ્યાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનની સહાયમાં ભારે ગેરરીતિ થયાનો ખેડૂતોનો આક્ષેપ છે. *છેલ્લા 10 વર્ષથી જેમના ખેતરોમાં કોઈ વાવેતર નથી, તેવા ખેડૂતોને પણ સહાય આપવામાં આવી : સાચા નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ન મળતા અને પાકને નુકસાન ન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળ્યાનો આરોપ લગાવી આગડોલ ગામના ખેડૂતો ડીસા એસડીએમ કચેરી પહોંચ્યા હતા. ખેડૂતો દ્વારા તટસ્થ તપાસની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. #farmer #rain #jituvaghani #banashkantha
NEWS PORTER Channel is also available on other social media platforms..
Connect with us at Facebook!
/ panchattv
Follow us on Instagram
/ panchattv
Follow us on Twitter!
/ panchattv
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: