👌સૂર્યાબેન દરજી🌷અરે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ🌻કપિલાબેન પટેલ🌸ભજન લખીને મુકેલ છે 🌲શ્રી કૃષ્ણ
Автор: Punit official Shri Krishna Bhajan Mandal Ghadakan
Загружено: 2023-09-09
Просмотров: 635752
સૂર્યાબેન દરજી🌷અરે ડાકોરના ઠાકોર તારા બંદર દરવાજા ખોલ🌻કપિલાબેન પટેલ🌲શ્રી કૃષ્ણ ભજન મંડળ ધડકણ🥀🙏🏻🚩નકળંગ ધામ પુનાદરા ભજન સંધ્યા🙏🏻 🌸ભજન લખીને નીચે મુકેલ છે🌼. હો...ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. (૨) તું તો રાધિકા નો (૨) ચિત્ત ચોર તારા બંધ દરવાજા ખોલ જય રણછોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર દુનિયાનો દાતાર બની તુ કેમ બન્યો છે કઠોર. હો..... ડાકોરના ઠાકોર.......... તારા દ્વારે હું વ્હાલા આવું (૨) હો શામળીયા ધોળી ધજાઓ લહેરાવું તારા રંગે હું રંગાવુ (૨) હો કાનુડા ગુણલા તારા હું ગાવું. અકડાયો મુંજાણો હું આવું તારે મોલ. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. હો.... ડાકોરના ઠાકોર............ હું જેવો છું એવો તારો (૨) હુતારો હો રણછોડ રાય હાથ પકડજો મારો. જીવનભર હું નહિ જાઉ (૨) હો નહિ જવું હો શામળિયા એક ભરોસો તારો. હો આપી દે વાલીડા તુ તો દર્શન એક જ વાર. દુનિયાનો દાતાર બની તુ કેમ બન્યો છે કઠોર. હો.. ડાકોરના ઠાકોર..........🌷🙏🏻🚩
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: