આ તો સ્વાર્થનો સંસાર
Автор: Shyam Mahila Mandal Navsari
Загружено: 2024-12-19
Просмотров: 21312
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
ભજન :- રાગ :- ડાકોર સપને ના વિસરાય.......
આ તો સ્વાર્થનો સંસાર આમાં કોણ કોનું છે
મેલો ખોટું અભિમાન આમાં કોણ કોનું છે
મેલો મોહ ને મમતા આમાં કોણ કોનું છે
મધપૂડાને દેખી જેવી મધમાખી લલચાય છે
એવો પુત્ર ને પરિવાર આમાં કોણ કોનું છે
ચડતીમાં તો દુનિયા આખી વાહ વાહ કરતી
દુઃખમાં સામું નહીં જોનાર આમાં કોણ કોનું છે
મારા મારા કરો એ તો અંતે બદલાઈ જાય છે
આવો જગતનો વહેવાર આમાં કોણ કોનું છે
વિપતની વેળાએ તને બધુંય સમજાય જાશે
સાચો સંગાથી છે રામ આમાં કોણ કોનું છે
જિંદગીના અંતમાં તો વિયોગી થવાય છે
સાચો સહયોગી છે રામ આમાં કોણ કોનું છે
સમરથને સહારે તારા બાળ ગુણલા ગાય છે
દેજો સંત ચરણમાં વાસ આમાં કોણ કોનું છે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: