એક વૈષ્ણવ નાં આશિર્વાદ થી રાજાને પુત્ર પ્રાપ્તિ થઈ! | પુત્રદા એકાદશી
Автор: PustiGyan Satsang
Загружено: 2025-12-30
Просмотров: 1079
એક વૈષ્ણવ નાં આશિર્વાદ થી રાજાને પુત્ર પ્રાપ્તિ થઈ! | પુત્રદા એકાદશી
મહાદેવજી પણ જ્યારે પુત્ર ન આપી શક્યા,
એક વૈષ્ણવ નાં વચન થી રાજાને ચાર પુત્રો થયા, પુત્રદા એકાદશી વિશેષ સત્સંગ
About Video:
આજે પુત્રદા એકાદશી નાં સત્સંગ માં આપણે તીન તુંબા વાળા વિરક્ત વૈષ્ણવ નો પ્રસંગ જોઈશું, કે જેમણે એક રાજા નાં ભાગ્ય માં ન હોવા છતાં એ કૃપા કરીને ચાર ચાર પુત્ર પ્રાપ્તિ નું વરદાન આપ્યું અને જે સત્ય થયું તે બાબત ની ચર્ચા કરીશું.
વિરક્ત વૈષ્ણવ, ભગવદિય વૈષ્ણવ, શ્રીનાથજી નાં ભક્તો નું વચન, શ્રી ગુંસાઈજી નાં સેવક ની સત્ય વાણી, બસો બાવન વૈષ્ણવો ની વાર્તા, પુત્રદા એકાદશી,
pushtimarg Satsang, Virakt Vaishnav, Vaishnav Blessings, putarada ekadashi vrat
📚 અમારા ચેનલ નો ઉદેશ્ય (Channel Purpose)
🔸 સાચો અને સૈધ્ધાંતિક સત્સંગ કરાવવો
🔸 પુષ્ટિમાર્ગ ના પાયા ની સમજણ આપવી
🔸 નવા વૈષ્ણવો ને સત્સંગ તરફ પ્રેરિત કરવાં
🔸 સત્સંગ દ્વારા શ્રીમહાપ્રભુજી ના સિદ્ધાંતો નો પ્રચાર કરવો
🔸 વૈષ્ણવો ને પુષ્ટિમાર્ગીય ભાવના થી અવગત કરાવવાં
------ -------
#pushtimargsatsang #putradaekadashikikatha #vaishnavbhakti #shrimahaprabhuji #Shrigusaiji #bhaktimarg #spiritualjourney
👉 વિડીયો પસંદ આવ્યો હોય તો 👍 Like કરો,
📝 Comment માં "જય શ્રીકૃષ્ણ" અથવા “જય શ્રીવલ્લભ" લખજો.
અને આવાં પુષ્ટિમાર્ગીય સત્સંગના વિડિયો
શ્રવણ માટે "PustiGyan Satsang" ચેનલ ને 🔔 Subscribe જરૂર કરો.
📩 Contact us For ad. : [[email protected]]
🙏જય શ્રીકૃષ્ણ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: