ફરાળ કર્યો| Today’s Farali Meal | Upvaas Special ✨️
Автор: JSK-VLOGS
Загружено: 2025-12-04
Просмотров: 160
ફરાળ કર્યો
આજે ઉપવાસ અને ફરાળનો દિવસ…
સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ જેમ કે શક્કરિયા ના શેક, સાબુદાણા ખીચડી, મખાણા, રાજગરા નો શીરો અને ઉપવાસના લાડુ બનાવતા હોય છે તેમજ
સાદા અને સત્વિક ભોજન લેતા હોય છે પણ માં તો ખાલી ફ્રુટ જ ખાતા હોય છે અને આખો દિવસ ઉપવાસ રાખે
#Upvaas #Faral #FastingFood #youtubevideo
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: