વહુઓ ને ખોટું લાગી જાય તેવા ફટાણા 😅 (લખેલા છે)
Автор: Bhavika Gondaliya (ભાવિકા ગોંડલિયા) Official
Загружено: 2025-11-07
Просмотров: 2454
વહુઓ ને ખોટું લાગી જાય તેવા ફટાણા🫣 (લખેલા છે) @Gondaliya.Bhavika Fatana|Lagangit
સાચા સોની નું ઘડેલુ મારુ ઝાંઝરું રે
ઝાંઝરું નીલુ ને પહેરાવો મારું ઝાંઝરું રે
વાંદરી વંડી એ જાય ખખડાવે મારુ ઝાંઝરું રે
ઝાંઝરો સોનુ ને પહેરાવો મારું ઝાંઝરું રે
મીંદડી સિંડે જય ખખડાવે મારો ઝાંઝરું રે
સાચા...
ઝાંઝરો શિલ્પા અને પહેરાવો મારું ઝાંઝરું રે
સાંઢીયો રણમાં જાય ખખડાવે મારુ ઝાંઝરુ રે
ઝાંઝરૂ નીરુ ને પહેરાવો મારું ઝાંઝરુ રે
છછુંદર ચૂલે જય ખખડાવે મારુ ઝાંઝરું રે
આ શાકવાળી આવી કોઈ શાકભાજી લ્યો
લ્યો લ્યો ને કલ્પેશ ભાઈ રીંગણાં લ્યો
આ રીંગણાં ને હું શું રે કરું
મારી ઘરવાળી છે ઠીંગણી... રીંગણાં ને હું શું રે ક્ર
આ શાકવાળી...
લ્યો લ્યો ને ગૌતમભાઈ દુધી લ્યો
મારી ઘરવાળી માં નથી બુદ્ધિ
દુધી ને મારે શું રે કરવી
.આ શાકવાળી ..
લ્યો લ્યો ને વિશાલભાઈ કોબી લ્યો
મારી ઘરવાળી છે ડોબી...કોબી ને મારે શું કરવી
લ્યો લ્યો ને કેતન ભાઈ ભીંડા લ્યો
મારી ઘરવાળી છે ચીકણી...
ભીંડા ને હું શું રે કરું...
#fatana #ફટાણા #lagngit #lagangit #marriagesong #viral #viralvedios #લગન #song #comedy #reels #status #gujaratikirtan #musicevent
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: