મલાવ તળાવ, ધોળકા/ Malav Talav, Dholka/રાજમાતા મીનળદેવીના ન્યાય નો પૂરાવો.
Автор: KHABAR AMDAVAD
Загружено: 6 окт. 2021 г.
Просмотров: 31 974 просмотра
ધોળકામાં આવેલું મલાવ તળાવ એ નગરની શાન છે.
પાટણના રાજવી સિધ્ધરાજ જયસિંહના માતા રાજમાતા મીનળદેવીએ આ તળાવનું બાંધકામ કરાવ્યું.ત્યારે કહેવાયછે કે તળાવના કાંઠે વસતા એક ડોશીમાંની ઝુંપડી આ તળાવના ગોળાકારમાં વચ્ચે આવતી હતી....ડોશીમાંને એ ઘર વહાલું હતું અને એમણે કોઇપણ સંજોગોમાં એ ઘર ખાલી કરીને એ જગ્યાનો કબજો સોંપવાની ના કહી.મીનળદેવી સત્તાધીશ હોવા છતાં પણ એક સામાન્ય પ્રજાજન એવી ડોશીમાંની લાગણીની કદર કરી. એમણે બળજબરીથી એ જગ્યા ખાલી કરાવવાને બદલે પ્રેમપૂર્વક ડોશીમાંને ત્યાં રહેવા દેવા માટે તળાવનો આકાર થોડોક ખાંચાવાળો કરીને ઉમદા રાજવીપણાંનું દ્રષ્ટાંત પુરૂં પાડયું. મીનળદેવીના એ પ્રજાવત્સલ ન્યાયનો એ પૂરાવો આજે પણ ત્યાં જોઇ શકાય છે.
LOCATION LINK :
https://www.google.com/maps/place/Mal...
#ખબરઅમદાવાદ #અમદાવાદ #ગુજરાત #ગુજરાતીસંસ્કૃતિ #ગુજરાતનોઇતિહાસ #ઐતિહાસિકવારસો #અતુલ્યવારસો #હેરીટેજસિટી #કળાકારિગરી #સ્થાપત્યકલા #લોકકલા #લોકસંસ્કૃતિ #AMDAVAD #KHABARAMDAVAD #ahmedabad #GUJARAT #GUJARATI_CULTURE #HISTORY_OF_GUJARAT #HISTORY_OF_AHMEDABAD #ATULYA_VARSO #GUJARATIFOOD #GUJARATIFOLK #HERITAGECITY #KHABAR_AMDAVAD #dholka #MINALDEVI #JUSTICE #LAKES_OF_GUJARAT
#architecture
#મલાવતળાવ #ધોળકા #તળાવ #મીનળદેવી #રાણી #ન્યાય #ઈતિહાસ #ઐતિહાસિક #પાટણ #સિદ્ધરાજજયસિંહ
#justice #minaldevi #malavtalav #patan #queen #ancient

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: