વોરન્ટ વિના અરેસ્ટ થયેલા ઈલીગલ ઈમિગ્રન્ટ કઈ રીતે ICEની જેલમાંથી છૂટી રહ્યાં છે?
Автор: I am Gujarat
Загружено: 2025-12-27
Просмотров: 4680
ઈમિગ્રેશન ઓથોરિટી દ્વારા અમેરિકાની અંદરથી અરેસ્ટ થયા હોય તેવા ગુજરાતીઓ સહિતના હજારો ઈલીગલ ઈમિગ્રન્ટ્સ હાલ ICEની જેલોમાં બંધ છે અને ઘણાને તો લાંબા સમયથી બોન્ડ નથી મળી રહ્યા. જેલમાં જે હાલતમાં આ લોકોને રાખવામાં આવે છે તેનાથી કંટાળીને ઘણા લોકો તો સામે ચાલીને ડિપોર્ટેશન માગી લે છે પરંતુ અમુક લોકો એવા પણ છે કે અમેરિકાની સરકારને કોર્ટમાં ચેલેન્જ કરી બોન્ડ મેળવવામાં સફળ રહ્યા છે અને જેમ-જેમ ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વધુ તીવ્ર બની રહ્યું છે તેમ-તેમ વોરન્ટ વિના અરેસ્ટ થયેલા લોકોને જેલમાંથી છોડી દેવાનો આદેશ કરવામાં આવ્યો હોય તેવા મામલા પણ વધી રહ્યા છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: