Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

મારા વાલા નું વલોણું llકીર્તન લખેલ છેll જયશ્રીબેન બાળધા

Автор: શ્રી હરિ Satsang

Загружено: 2023-04-15

Просмотров: 753469

Описание:

#shreeharisatsang #kirtan #bhajan #mahadev #bhajan #bhakti #ram #જયશ્રીબેનબાલધા #jayshreebenbaldha #newkirtan #satsang
#samudarvalonu
#maravalanuvalonu
#kirtan

mara vahla nu valonu....

ચકુભાઈ તો જાત્રા કરે,વાલો ઘરના કામ કરે,સાસુ ઓર્ડર આપે
   • સસરાજી તો વખાણ કરે ll કીર્તન લખેલ છે #જયશ્...  

મને માગેલી છાંંશનો ભાવેદૂઝાણા દેજો દીના નાથ
   • મને માગેલી છાંંશનો ભાવેદૂઝાણા દેજો દીના ના...  

સમુદ્ર વલોણું મારા વ્હાલા એ વલોવ્યો,
વલોણાની રમઝટ જામી રે,
મારા વાલા નું વલોણું,
મેરુ પર્વત ને વચમાં રે લીધો,
શેષનાગ ના નેતરા કીધા રે, મારા વાલા નું વલોણું...
પેલુ રે વલોણું બ્રહ્મા એ વલ્લાવ્યું,
વલોણા માં વેદપુરાન નીકળ્યા રે,
મારા વાલા નું વલોણું,
વેદપુરાન લઇ ને વાલા બ્રહ્મલોકમાં આવ્યા,
બ્રાહ્મણોને વેદ પુરાણ સોપિયા રે,
મારા વાલા નું વલોણું,
બીજું રે વલોણું વિષ્ણુ એ વલોવ્યો,
વલોણામાં લક્ષ્મીજી નીસરિયા રે,
મારા વાલા નો વલોણું...
લક્ષ્મીજીને લઈને વિષ્ણુ વૈકુંઠમાં આવ્યા,
લક્ષ્મીનારાયણ કેવાણા રે, મારા વાલા નો વલોણું...
ત્રીજું રે વલોણું ભોળાનાથે વલોવ્યું,
વલોણામાં ઝેર પ્યાલા નીસરિયા રે, મારા વાલા નું વલોણું,
દેવો રે ભાગ્યને દાનવો રે ભાગ્યા,
ભોળાનાથે કંઠમાં સમાવ્યું રે,
મારા વાલા નું વલોણું...
ઝેર હલહાલ કંઠમાં સમાવ્યું,
નીલકંઠ મહાદેવ કેવાણા રે,
મારા વાલા ને વલોણું...
ચોથું વલોણું દેવ દાનેવ એ વલોવ્યો,
વલોણામાં અમૃત પ્યાલા નિશરીયા રે,
મારા વાલા નો વલોણું,
દેવો રે દોડીયા ને દાનો રે દોડ્યા,
વિષ્ણુ એ મનમાં વિચાર્યું રે,
મારા વાલા નું વલોણું...
નર મટીને વાલો નારી જ બન્યા,
વિષ્ણુ એ મોહિની રૂપ ધરિયું રે,
મારા વાલા નો વલોણું...
રૂપ અનુપ એવું વાલે ધરીયું,
દાનવો ને મોહમાં ભરમાવ્યા રે,
મારા વાલા નું વલોણું,
અમૃતા નો પ્યાલો ચાર જગ્યાએ છલકાયો,
ચારધામમાં કુંભ મેળા રસિયા રે,
મારા વાલા ને વલોણું...
નાસિક ને અલ્હાબાદ ઉજ્જૈન ને હરિદ્વાર,
સારેધામમા કુંભમેળા કીધા રે,
મારા વાલા નો વલોણું...
વાલા નું વલોણું કોઈ ભાવ ધરીને ગાશે,
વાહલા ની ચરણે જાશે રે મારા વાલા નો વલોણું..
વાલા નુ વલોણું મારા હરિનો વલોણું,
વલોણા ની રમઝટ જામી રે,
મારા વાલા નો વલોણું...

મારા વાલા નું વલોણું llકીર્તન લખેલ છેll જયશ્રીબેન બાળધા

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

એક સાથે ૧૧ કીર્તન | એક વાર જરૂર સાંભળો | ek sathe 11 kirtan | #bhajan #kirtan #bhakti #satsang #ધૂન

એક સાથે ૧૧ કીર્તન | એક વાર જરૂર સાંભળો | ek sathe 11 kirtan | #bhajan #kirtan #bhakti #satsang #ધૂન

રામની નિશાળે કોણ કોણ ભણવાને ગયા હતા..કોણ થયુ પાસ ને કોણ નાપાસ ?? #jayshreebenbaldha #krishna #kirtan

રામની નિશાળે કોણ કોણ ભણવાને ગયા હતા..કોણ થયુ પાસ ને કોણ નાપાસ ?? #jayshreebenbaldha #krishna #kirtan

Россия атакует Францию и ликвидирует железную дорогу ! Зеленский у Трампа, суд  и хаос в Киеве!

Россия атакует Францию и ликвидирует железную дорогу ! Зеленский у Трампа, суд и хаос в Киеве!

MARA VALA NU VALONU - Kiran Prajapati - DHUN MANDALI

MARA VALA NU VALONU - Kiran Prajapati - DHUN MANDALI

આજે શનિવારના દિવસે હનુમાનદાદાની આ કથા સાંભળો તમારા બધા દુઃખો દૂર થશે🚩🙏#jigneshdadaradheradhe

આજે શનિવારના દિવસે હનુમાનદાદાની આ કથા સાંભળો તમારા બધા દુઃખો દૂર થશે🚩🙏#jigneshdadaradheradhe

લગન નો લાડવો..! ભાગ 03 || Lagan No Ladvo - Part 03 || Latest New Gujarati Film

લગન નો લાડવો..! ભાગ 03 || Lagan No Ladvo - Part 03 || Latest New Gujarati Film

કૃષ્ણપ્રભુ ની ગીતા મને ગમતી ॥ Krishna prabhuji ni gita mane gamati

કૃષ્ણપ્રભુ ની ગીતા મને ગમતી ॥ Krishna prabhuji ni gita mane gamati

કાના ની મોરલી ખોવાઈ ગઈ,માવાની મોરલી ખોવાઈ ગઈ ll કીર્તન નીચે લખેલ છે ll જયશ્રીબેન બાળધા ll

કાના ની મોરલી ખોવાઈ ગઈ,માવાની મોરલી ખોવાઈ ગઈ ll કીર્તન નીચે લખેલ છે ll જયશ્રીબેન બાળધા ll

પાર્વતી ને મળવા આવ્યા લક્ષ્મીજી - વિડિયો | ધૂન મંડળી | Nidhi Khara | Satsang Kirtan

પાર્વતી ને મળવા આવ્યા લક્ષ્મીજી - વિડિયો | ધૂન મંડળી | Nidhi Khara | Satsang Kirtan

ગીતા ગોવિંદ ...મણિનગર મહિલા મંડળ ...સીમાડાનાકા સુરત

ગીતા ગોવિંદ ...મણિનગર મહિલા મંડળ ...સીમાડાનાકા સુરત

Mara Jivannu Gadu Hari Hakjo - DHUN - Kiran Prajapati - મારા જીવનનું ગાડું હરિ હકજો

Mara Jivannu Gadu Hari Hakjo - DHUN - Kiran Prajapati - મારા જીવનનું ગાડું હરિ હકજો

આવો બાયુ બોલો બાયુ રે જેશ્રીકૃષ્ણ🌹ચાલો ગોકુળમાં જોવાને જાયે કાન ગોપી..🌹કાને સોનારૂપાની સોપાટ સીતરીરે

આવો બાયુ બોલો બાયુ રે જેશ્રીકૃષ્ણ🌹ચાલો ગોકુળમાં જોવાને જાયે કાન ગોપી..🌹કાને સોનારૂપાની સોપાટ સીતરીરે

જીવો થોડું પણ સારૂ જીવો || Jivo Thodu Pan Sharu Jivo_Bhaluji Thakor, Kinal Chohan_New Bhajan 2025 4K

જીવો થોડું પણ સારૂ જીવો || Jivo Thodu Pan Sharu Jivo_Bhaluji Thakor, Kinal Chohan_New Bhajan 2025 4K

મને માગેલી છાંંશનો ભાવેદૂઝાણા દેજો દીના નાથ...ll કીર્તન લખેલ છેll જયશ્રીબેન બાળધા ll #kirtan #bhajan

મને માગેલી છાંંશનો ભાવેદૂઝાણા દેજો દીના નાથ...ll કીર્તન લખેલ છેll જયશ્રીબેન બાળધા ll #kirtan #bhajan

2025 ની Top 10 સત્સંગ ધૂન Part 2 | સત્સંગ ધૂન મંડળી | Dhun Mandali | New Dhun Mandali | Studio PMC

2025 ની Top 10 સત્સંગ ધૂન Part 2 | સત્સંગ ધૂન મંડળી | Dhun Mandali | New Dhun Mandali | Studio PMC

આજ રે કનૈયા મારા સત્સંગમાં તું આવજે વેલો વેલો આવજે મોડું ના કરજે રે( નીચે લખેલું છે

આજ રે કનૈયા મારા સત્સંગમાં તું આવજે વેલો વેલો આવજે મોડું ના કરજે રે( નીચે લખેલું છે

(ગીત લખેલ છે)✨ યુટ્યુબ માં પહેલી વખત🌺એકદમ નવું ગીત જરૂર સાંભળજો✨

(ગીત લખેલ છે)✨ યુટ્યુબ માં પહેલી વખત🌺એકદમ નવું ગીત જરૂર સાંભળજો✨

Morari Aavya Mangva - DHUN - Kiran Prajapati - બલીને આંગણે આવ્યા બ્રહ્મચારી મોરારી આવ્યા માંગવા

Morari Aavya Mangva - DHUN - Kiran Prajapati - બલીને આંગણે આવ્યા બ્રહ્મચારી મોરારી આવ્યા માંગવા

સાંભળનારા ગૌ લોક જાય રે મુખ થી બોલો ને રામ.🙏 જય ભોલેનાથ..

સાંભળનારા ગૌ લોક જાય રે મુખ થી બોલો ને રામ.🙏 જય ભોલેનાથ..

સાહેલીઓ સાથે તુલસી પાણી ભરવા ગ્યાતા - અરુણાબેન (કીર્તન લખેલું નીચે છે)

સાહેલીઓ સાથે તુલસી પાણી ભરવા ગ્યાતા - અરુણાબેન (કીર્તન લખેલું નીચે છે)

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]