આવે (૪) કનૈયો મારે ઘેરે આવે
Автор: Shyam Mahila Mandal Navsari
Загружено: 2025-12-28
Просмотров: 9976
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
ભજન :- રાગ :- ઘેલી ઘેલી કનૈયા હું તો ઘેલી.......
આવે આવે આવે આવે આવે કનૈયો મારે ઘેર આવે
લાવે લાવે લાવે લાવે લાવે રાધાને સાથે લાવે
બોડાણાનું ગાડું રે હાકયુ
દ્વારિકાથી ડાકોર આવે કનૈયો મારે ઘેર આવે
શબરીબાઈની નવધા ભક્તિ
બોર ખાવાને આવે કનૈયો મારે ઘેર આવે
નરસિંહ મહેતાના કામકાજ કીધા
શામળશા પરણાવે કનૈયો મારે ઘેર આવે
કુંવરબાઈના મામેરા પુરવા
સોનાના પથ્થર લાવે કનૈયો મારે ઘેર આવે
પ્રહલાદજીની અવિચળ ભક્તિ
હિરણ્યકશ્યપને મારે કનૈયો મારે ઘેર આવે
દ્રૌપદીજી સભામાં પોકારે
ચીર પુરવા આવે કનૈયો મારે ઘેર આવે
શકુબાઈની લાજ રાખવા
વહુવારૂ થઈને આવે કનૈયો મારે ઘેર આવે
શ્યામમંડળની વિનંતી સૂણીને
દર્શન દેવા આવે કનૈયો મારે ઘેર આવે
ભજન સુણવા આવે કનૈયો મારે ઘેર આવે
🌹💐 સાખી 💐🌹
હે.........ગોકુળની ગલીઓમાં તું તો ઘૂમતો રહે છે ગિરધારી
મોર મુગટ ને કાને કુંડળ મુખ પર છે મોરલીધારી વાલા....
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: